બે સમાન ધાતુની પ્લેટો પર જ્યારે ${\lambda _A}$ તરંગલંબાઈનો પ્રકાશ પ્લેટ $A$ પર અને ${\lambda _B}$ તરંગલંબાઈનો પ્રકાશ પ્લેટ $B$ પર આપાત થાય છે ત્યારે ફોટોઈલેક્ટ્રિક અસર જોવા મળે છે,જ્યાં ${\lambda _A} = 2{\lambda _B}$ છે. મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $2{K_A} = {K_B}$
  • B
    ${K_A} < {K_B}/2$
  • C
    ${K_A} = 2{K_B}$
  • D
    ${K_A} > {K_B}/2$

Explore More

Similar Questions

$A$ અને $B$ ના એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવના અનુક્રમે $p$ અને $q$ છે. તો તે પૈકી માત્ર એક જ વ્યક્તિ વર્ષના અંત સુધી જીવિત રહે તેની સંભાવના કેટલી થાય?

અનાવૃત બીજધારી (Gymnosperms) નો ભ્રૂણપોષ $...$ હોય છે.

ત્રિઅંગી (Pteridophytes) માં બીજાણુપર્ણો (sporophylls) કેટલા પ્રકારના હોય છે?

નીપજ $(A)$ શું છે?

એક તારનો અવરોધ $R$ છે. જો તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે,તો નવો અવરોધ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo